Translate

Thursday, June 21, 2018

Educational Software

Google Gujarati kaybord Tools for windows

ગુજરાતી ટૂલ માં જે ભાષા જોઈએ તેના પર ખરાની નિશાની dawonlod કરવું.

Download



Learn Vita Software

બિલકુલ ફ્રી સોફટવેર ભણાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.

ધોરણ  ૧  થી  ૧૦ સુધીના  ગણિત,અંગ્રેજી,સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન - ટેકનોલોજી  વિષયો સરળતાથી ભણાવી શકાય છે.

આ સોફ્ટવેર કમ્પ્યુટરમાં જ ચાલશે. ઓનલાઇન છે.
ગુજરાતી ભાષામાં છે.



Learn Vita Software click here Download

સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો.


 Create account પર ક્લિક કરી account બનાવો.


 account બનાવ્યા પછી લોગીન થાઓ.


નીચે મુજબની વિન્ડોઝ જોવા મળશે.જેમા જે તે ધોરણ અને વિષય પર ક્લિક કરીને વાપરી શકો છો.













1 comment:

  1. It is the most effective on blog. very useful to me thanks for sharing your blog.Best Educational Software

    ReplyDelete